हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 25, 2024
- 5:48 am
- No Comments
૨૪ કલાકમાં રાજ્યના ૨૩૬ તાલુકામાં વરસાદ આણંદના બોરસદમાં સૌથી વધુ ૧૪ ઈચ : વડોદરા શહેર અને તિલકવાડામાં ૮.૫ ઈચ વરસાદ ખાબક્યો : પાદરામાં ૮ ઈચ, ભરૂચમાં ૭.૫ ઈંચ, ખેરગામ, નસવાડીમાં ૬ ઈંચ વરસાદ : ૨૮ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
Share this post: