March 22, 2025 7:50 pm

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલના નામ બદલ્યા : દરબાર હોલ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલ હવે અશોક મંડપ તરીકે ઓળખાશે

મહિલા એશિયા કપ ૨૦૨૪ના ફાઈનલ મેચના સમયમાં ફેરફાર : ૨૮મી જુલાઈએ સાંજે સાત વાગ્યાની જગ્યાએ હવે બપોરે 3 વાગ્યાથી રમાશે એસીસી દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪% જળ સંગ્રહ : સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬% જળ સંગ્રહ

રાજકોટ રેલવે એલસીબીની ટીમે ૨૪.૬૯ લાખની કિંમતના ચાંદીના ઘરેણાં સાથે રેલવે સ્ટેશન પરથી એક શકમંદને પકડયો

દિલ્હી એક્સાઇઝ પોલિસી સીબીઆઈ કેસઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૮ ઓગસ્ટ સુધી લંબાવી, તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરાયા હતા

પહેલા મંદિરમાં તોડફોડ, હવે ભારત પરત ફરવાની ધમકી અપાતા ખાલિસ્તાની આતંકીને કેનેડિયન એમપીએ આપ્યો મુંહતોડ જવાબ

સાબરકાંઠા : હિંમતનગરના રાજપુર પાસે ભારે વરસાદના કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈ જવાથી માતા-પુત્રનું મોત