December 14, 2024 5:12 pm

રાજ્યમાં બે સિસ્ટમ સફિય થતા ભારે વરસાદની આગાહી : નવસારી, સુરત અને વલસાડમાં અતિભારે તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,આણંદ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના : બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોના મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત