हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 27, 2024
- 7:35 am
- No Comments
આજરોજ અમદાવાદ નાં ગોતા વિસ્તારમાં આવેલી સારથી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાંદલોડિયા રેલ્વે લાઈન ની આજુબાજુમાં આવેલા જરૂરિયાત વાળા જે વસવાટ કરી રહ્યા છે તેવા દરિદ્ર નારાયણ ને હિતેશભાઈ રાણા તથા રાજેશભાઈ તરફથી શિરો રોટી સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આશરે 170 થી પણ વધુ દરિદ્ર નારાયણ લાભ લીધો સંસ્થા નિયમિત અવિરત ભોજન પ્રસાદનું વિતરણ કરે છે અને એમનું સાર્થક સૂત્ર જમ્યા પહેલા જમાડો તે યથાર્થ છે.
Share this post: