February 16, 2025 9:58 am

અમેરિકામાં ઘુસવા જતા ૧૫૦થી વધુ ગુજરાતી ઝડપાયા હોવાના મળી રહ્યા છે અહેવાલઃ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘુસ્યા હોવાની પ્રાપ્ત થઇ રહી છે માહિતી : મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની સૂત્રો સૂત્રો પાસેથી માહિતી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બેકાબુ કાર રોડ પરથી નીચે ઉતરી ખીણમાં ખાબકી, પાંચ બાળકો સહીત એક જ : પરિવારના ૮ લોકોના મૃત્યુ

પેરિસ ઓલિમ્પિક : શૂટિંગમાં ભારતીય ખેલાડીઓ ‘મેડલ’ માટે ‘નિશાન’ લગાવવાથી ચુક્યા, બંને ભારતીય ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બહાર

આજરોજ અમદાવાદ નાં ગોતા વિસ્તારમાં આવેલી સારથી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાંદલોડિયા રેલ્વે લાઈન ની આજુબાજુમાં આવેલા જરૂરિયાત વાળા જે વસવાટ કરી રહ્યા છે તેવા દરિદ્ર નારાયણ ને હિતેશભાઈ રાણા તથા રાજેશભાઈ તરફથી શિરો રોટી સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આશરે 170 થી પણ વધુ દરિદ્ર નારાયણ લાભ લીધો સંસ્થા નિયમિત અવિરત ભોજન પ્રસાદનું વિતરણ કરે છે અને એમનું સાર્થક સૂત્ર જમ્યા પહેલા જમાડો તે યથાર્થ છે.

રાજ્યમાં છેલ્લા ૧૨ કલાકમાં ૭૪ તાલુકામાં વરસાદ : તાપીના ઉચ્છલમાં ૨.૫ ઈંચ, કુકરમુંડામાં ૧.૨૫ ઈચ, નિઝરમાં ૧ ઈચ વરસાદ : સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર