हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- September 17, 2024
- 5:39 am
- No Comments
એસઓજી દેવભૂમિ દ્વારકા દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બીનવારસી અફઘાનિ ચરસના બે પેકેટ મળી આવ્યા ૯૩,૩૦,૦૦૦નો મુદ્દામાલ મળી આવ્યો
Share this post: