हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- August 30, 2024
- 6:28 am
- No Comments
અમદાવાદમાં પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલ, તે ધ્યાનમાં રાખીને સારથી ફાઉન્ડેશન સંસ્થા તરફથી જે તે સ્થળે ભોજન સેવા રથ મોકલીને સરળતાથી ભોજન લાભાર્થીને મળી રહે તે હેતુથી ભોજન પ્રસાદને વિતરણ કરવામાં આવ્યું. આશરે ૨૭૦ થી પણ વધારે અસરગ્રસ્તોએ ભોજન નો લાભ લીધો સારથી ફાઉન્ડેશન સંસ્થા નિયમિત ભોજન વિતરણ કરે છે
Share this post: