January 13, 2025 9:50 pm

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ જીતનાર પેરા શૂટર અવની લેખરાએ હવે પેરિસ પેરાલિમ્પિક્સમાં ૧૦ મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો : મોના અગ્રવાલે આ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદમાં પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલ, તે ધ્યાનમાં રાખીને સારથી ફાઉન્ડેશન સંસ્થા તરફથી જે તે સ્થળે ભોજન સેવા રથ મોકલીને સરળતાથી ભોજન લાભાર્થીને મળી રહે તે હેતુથી ભોજન પ્રસાદને વિતરણ કરવામાં આવ્યું. આશરે ૨૭૦ થી પણ વધારે અસરગ્રસ્તોએ ભોજન નો લાભ લીધો સારથી ફાઉન્ડેશન સંસ્થા નિયમિત ભોજન વિતરણ કરે છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ માંડવીમાં સવા 15 ઈંચ ખાબક્યો, મુંદ્રામાં 8 ઈંચ, અબડાસામાં 6.5 ઈંચ વરસાદ