हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- August 9, 2024
- 3:18 pm
- No Comments
સર્વ વિદ્યાલય કેળવણી કડી સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન કડી ખાતે તા. 09/08/2024 ને શુક્રવાર ના રોજ ” વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી. તાલીમાર્થીઓ દ્વારા ગીત, વક્તવ્યો તથા દિન વિશેષ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. તેજસ એ. ઠક્કર દ્વારા કોલેજના આચાર્ય ડૉ. ભાવિક એમ. શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
Share this post: