December 21, 2024 2:38 pm

સર્વ વિદ્યાલય કેળવણી કડી સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન કડી ખાતે તા. 09/08/2024 ને શુક્રવાર ના રોજ ” વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી. તાલીમાર્થીઓ દ્વારા ગીત, વક્તવ્યો તથા દિન વિશેષ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. તેજસ એ. ઠક્કર દ્વારા કોલેજના આચાર્ય ડૉ. ભાવિક એમ. શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

કચ્છમાં ભૂકંપનો હળવો આંચકો બપોરે ૧:૪૯ કલાકે અનુભવાયેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ની નોંધાઈ : કેન્દ્રબિંદુ દુધઈથી ૧૪ કિમી દૂર નોંધાયું

એસસી-એસટી અનામતમાં ક્વોટા લાગુ નહિ થાય… સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે- “મિટિંગમાં પીએમ મોદીએ અમને આશ્વસ્ત કર્યા કે આવો કોઈ વિચાર નથી, આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે”

સરકારે લોકસભામાં બેંકિંગ કાનૂન એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૪ રજૂ કર્યું: સહકીરી બેંકોને લગતી જોગવાઈઓને લઈને વિપક્ષનો વિરોધ બહુ ગયું, તમે સેલિબ્રિટી હશો પણ ગરિમાનું ધ્યાન રાખો…રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને જયા બચ્ચન વચ્ચે બબાલ

એક્સાઇઝ પોલિસી અનિયમિતતા કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

દિલ્હી પોલીસને મોટી સફળતા : આઈએસઆઈએસ મોડયુલના આતંકી રિઝવાન અલીની કરી ધરપકડ : એનઆઈએએ રિઝવાન પર 3 લાખ રૂપિયાનું ઈનામ કર્યું હતું જાહેર