हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- August 2, 2024
- 8:00 am
- No Comments
કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના ૧૭ યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ : તમામ યાત્રિઓ સહિ સલામત નીચે આવી ગયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી
Share this post: