December 14, 2024 5:30 pm

જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ : સમગ્ર ભરતી. પ્રકિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરાશે

કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના ૧૭ યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ : તમામ યાત્રિઓ સહિ સલામત નીચે આવી ગયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી

ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાશે “૨૧મી પશુધન વસ્તી ગણતરી’’ : ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરાશે : સતત ૧૦૦ વર્ષથી પશુધન વસ્તી ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ

ઉત્તરાખંડમાં ભારતીય વાયુસેનાનું HADR ઓપરેશનઃ ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા પછી ભારતીય વાયુસેના દ્વારા રાહત- બચાવ કાર્ય : ભારતીય વાયુસેનાનું ચિનૂક અને Mi-17V5 હેલિકોપ્ટર તૈનાત

‘કલ્કી ૨૮૯૮ એડી’ના નિર્માતાઓએ આપી જોરદાર ઓફર, આજથી માત્ર ૧૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે ટિકિટ