
हमारा ऐप डाउनलोड करें

- Cb 24 News
- July 31, 2024
- 4:48 am
- No Comments
કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી ગઈકાલે સવારે થયેલ ભૂસ્ખલનનો મામલો : નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા : ઘટનામાં મૃત્યુઆંક ૧૫૧ પહોંચ્યો : ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Share this post: