October 25, 2026 5:56 am

શેરબજારમાં આજે રેકોર્ડબ્રેક શરૂઆતઃ સેન્સેક્સ આજે નવા ઓલ ટાઈમ હાઈ ૮૧,૬૭૯ પર ખુલ્યો : નિફ્ટી ૧૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪,૯૪૩ના સ્તરે

આણંદ ખાતે આજે મહિલા ઉદ્યમી વ્યાપારીઓ ની બેઠકમાં વિવિધ વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ ,નવા સાહસો કરવા માર્ગદર્શન રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અમદાવાદ દ્રારા આપવા માં આવ્યુ હતુ