March 22, 2025 5:41 pm

અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારવામાં આવ્યો હતો, ચક્રવ્યુહ કમળના આકાર જેવું હતું, આજે પણ એજ ચક્રવ્યુહનું સર્જન થઈ રહ્યું છે અને વડાપ્રધાન તેમની છાતી પર કમળનું પ્રતીક લઈને ચાલે છે : રાહુલ ગાંધી

શ્રાવણ મહિનાના સોમવાર તથા આગામી ૨૬ તારીખે જન્માષ્ટમી નિમિતે રાજકોટ મનપા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ મ્યુનિ.કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટમાં રોગચાળો વકર્યો : અઠવાડિયામાં ડેન્ગ્યુના ૯, શરદી- ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા- ઉલ્ટીના ૨૦૭૩ કેસ નોંધાયા : ટાઇફોઇડના ૬, મેલેરિયાનો એક કેસ

ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૪૯.૨૬ ટકા જયારે ધૌરણ ૧૦ની પૂરક પરીક્ષાનું ૨૮.૨૯ ટકા પરિણામ

વડોદરામાં નવી કલેકટર કચેરી સામે આવેલી ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટઃ છ જેટલા લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી : એસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

જામનગરના સાંસદ પૂનમબેન માડમે જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે કરી મુલાકાત : જામસાહેબે હર્ષદ માતાજીની ચૂંદડી આપી આશીર્વાદ પાઠવ્યા