हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 22, 2024
- 10:08 am
- No Comments
ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલાં નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા : કેશવપરા અને ટંકારિયા ગામે ૪-૪ વ્યક્તિને તથા પાનેલી ગામે 3 વ્યક્તિઓને હેલિકોપ્ટર દ્રારા ઓપરેશન હાથ ધરીને બચાવી લેવાયા
Share this post: