हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 20, 2024
- 7:12 am
- No Comments
ભાજપ પ્રદેશ કાર્યાલયમા બે દાયકાથી કાર્યાલય મંત્રી રહેલા પરેશ પટેલ ઉર્ફે મામા ને પ્રમોશન અપાયુ. તેમને પ્રદેશ સંગઠનમા મંત્રી બનાવાયા છે. પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવ- PA રહેતા શ્રીનાથ શાહને મામા ની જગ્યાએ નિયુક્ત કરવામા આવ્યા છે.
Share this post: