हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 3, 2024
- 9:03 am
- No Comments
દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતાને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફરી ઝટકોઃ રાઉઝ એવન્યુ કોર્ટે બંનેની જ્યુડિશિયલ કસ્ટડી ૨૫ જુલાઈ સુધી લંબાવી
Share this post: