દિલ્હી એક્સાઇઝ પોલિસી પીએમએલએ કેસ : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૧૨ જુલાઈ સુધી લંબાવી July 3, 2024 by Cb 24 News
દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતાને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફરી ઝટકોઃ રાઉઝ એવન્યુ કોર્ટે બંનેની જ્યુડિશિયલ કસ્ટડી ૨૫ જુલાઈ સુધી લંબાવી July 3, 2024 by Cb 24 News
અમારી સરકારને ૧૦ વર્ષ થયા, હજુ ૨૦ વર્ષ બાકી છે, આ આગાહી માટે તમારા મોંમાં ઘી-સાકર’, પીએમ મોદીએ ટોણો માર્યો July 3, 2024 by Cb 24 News
ગોંડલ : રાજવીકાળના પૌરાણિક આશાપરા માતાજીના મંદિરમાં ચોરી : ગત મોડી રાત્રીના તસ્કરોએ ઘટનાને આપ્યો અંજામ : મંદિરના વયોવૃદ્ધ ચોકીદારને બાજુની ઓરડીમાં ખુરશી સાથે બાંધીને ચોરીને આપ્યો અંજામ : દાનપેટી, સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા : પોલીસ કાફલો ઘટનાસ્થળે July 3, 2024 by Cb 24 News
જામનગર : રામેશ્વર નગર વિસ્તારમાં આવેલી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ભભૂકી ઉઠી આગ, ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે July 3, 2024 by Cb 24 News
યુપીના હાથરસમાં દુર્ઘટના મામલે પોલીસે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધી, ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ૨૦૨૩ની કલમ ૧૦૫, ૧૧૦, ૧૨૬(૨), ૨૨૩ અને ૨૩૮ હેઠળ ફરિયાદ નોંધાઈ : ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૨૧ લોર્કોંના થયા છે મૃત્યુ July 3, 2024 by Cb 24 News
ઇનપુટ બાદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવાઈ, હિંદુ સંગઠનો દ્વારા હુમલાનો ખતરો July 3, 2024 by Cb 24 News