हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- June 28, 2024
- 7:27 am
- No Comments
અમદાવાદ – રાજકોટ હાઇવે પર કિષ્ના વોટર પાર્ક સામેથી અંગ્રેજી દારૂની ૧૦૪૪ બોટલો ભરેલી સ્કોર્પિયો કાર સાથે બે શખ્સો ઝડપાયા: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાર, દારૂનો જથ્થો સહિતનો કુલ ૧૧.૭૯ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
Share this post: