ઓલિમ્પિક : ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ક્વોલિફિકેશનના પહેલા જ પ્રયાસમાં ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું: ૮૯.૩૪ મીટર થ્રો કર્યો, જે ૮૪ મીટરની ઓટોમેટિક ક્વોલિફિકેશન કરતા ઘણો વધારે August 6, 2024 by Cb 24 News