રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલકામાં વરસાદ : ખેરગામમાં નવ ઇંચ તો વલસાડ અને ધરમપુરમાં સવા સાત ઈંચ વરસાદ : ચીખલી, વાસદા અને વઘઈમાં છ-છ ઇંચ વરસાદ : ડાંગ અને કપરાડામાં સાડા પાંચ ઇંચ ખાબક્યો August 5, 2024 by Cb 24 News