શ્રાવણ મહિનાના સોમવાર તથા આગામી ૨૬ તારીખે જન્માષ્ટમી નિમિતે રાજકોટ મનપા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ મ્યુનિ.કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું July 29, 2024 by Cb 24 News