કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર ક્રેશ : કેસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરાઈ રહ્યું હતું, વાયર તૂટવાના કારણે કેસ્ટ્રલ હેલિકોપ્ટર નીચે પડયું : દુર્ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નહિ August 31, 2024 by Cb 24 News