બનાસકાંઠાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના ઓએસડી બન્યા : તેમના સ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મિહિર પટેલની નિયુક્તિ કરાઈ August 13, 2024 by Cb 24 News