આજરોજ અમદાવાદ નાં ગોતા વિસ્તારમાં આવેલી સારથી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાંદલોડિયા રેલ્વે લાઈન ની આજુબાજુમાં આવેલા જરૂરિયાત વાળા જે વસવાટ કરી રહ્યા છે તેવા દરિદ્ર નારાયણ ને હિતેશભાઈ રાણા તથા રાજેશભાઈ તરફથી શિરો રોટી સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આશરે 170 થી પણ વધુ દરિદ્ર નારાયણ લાભ લીધો સંસ્થા નિયમિત અવિરત ભોજન પ્રસાદનું વિતરણ કરે છે અને એમનું સાર્થક સૂત્ર જમ્યા પહેલા જમાડો તે યથાર્થ છે. July 27, 2024 by Cb 24 News