December 22, 2024 7:18 am

કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું: આજે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર