દિલ્હી : ઈડીની ટીમ વહેલી સવારે ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી, અમાનતુલ્લા ખાને ઍંક્સ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી કે ઈડીની ટિમ તેની ધરપકડ કરવા ઘરે પહોંચી છે September 2, 2024 by Cb 24 News