December 30, 2024 5:58 pm

૧૦૦ મિનિટમાં પલ્ટી ગઈ બાજી..! હરિયાણામાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર… : કોંગ્રેસ ૪૨ બેઠકો પર તો ભાજપ ૪૫ બેઠકો પર અને અન્ય ૧૪ બેઠકો પર આગળ

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ ઃ કુલ ૯૦ બેઠકોમાંથી એનસી+ને ૪૯, ભાજપને ૨૯, પીડીપીને 3, એઆઈપી+ને ૧ અને અન્યને ૮ બેઠક મળી

હરિયાણાની જુલાના બેઠક પરથી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની જીત : ભાજપના યોગેશ બૈરાગીને ૫૭૬૧ મતોથી હરાવ્યા

પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક વિસ્ફોટ : ૩ લોકોના મૃત્યુ, ૧૧ લોકો ઘાયલ : બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર: સર્ચ ઓપરેશન શરુ

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં દુર્ઘટનાઃ લેક કિવુમાં બોટ પલ્ટી જવાથી ૭૮ લોકોનાં મોત મોત: : બોટમાં ક્ષમતા કરતાં વધારે ૨૭૮ મુસાફરો સવાર હતાં