December 26, 2024 2:30 pm

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સારથી ફાઉન્ડેશન દ્વારા ગોતા આંગણવાડી માં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી તેમાં નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણ બની અને ગરબા ભજન ના કાર્યક્રમોમાં ભાગ લીધો આજુબાજુના રહીશોએ પણ આ ઉત્સવમાં હાજરી આપીને ધન્યતા અનુભવી સારથી ફાઉન્ડેશન દ્વારા દરેક જન્માષ્ટમીના રોજ અલગ અલગ આંગણવાડીમાં ઉત્સવ ઉજવવામાં આવે છે

Share this post:

Leave a Comment

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल