07
VR Liveના ફાઉન્ડર અર્થ અને આયુષીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર અંબાજી ખાતે માઈભક્તો સમગ્ર અંબાજીનો દર્શનનો લાભ લઈ શકે, તે માટે વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જેના માધ્યમથી ભક્તો 51 શક્તિપીઠના મૂળ 10 મંદિર, માતાજીની આરતી, માતાજીની અખંડ જ્યોત, ઝૂલો અને માતાજીના રથનો સાક્ષાત્કાર કરી શકે છે.