December 21, 2024 1:25 pm

વંદેમાતરમ ગોતા વિસ્તારમાં દુકાન ની બહાર પેટા ભાડે આપવાના કિસ્સા વધતા બહારની સાઈડ ટ્રાફિકના પ્રબ્લોમ વધ્યા તેમજ અકસ્માતના કેસ વધ્યા સાથે સાથે ખાદ્ય ખોરાક ના કારણે ગંદકી વધતી જોવા મળતા જાહેર જનતા માં રોષ.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૮૧ તાલુકામાં વરસાદ : સૌથી વધુ સુરતના ઉંમરપાડામાં ૭ ઇંચ : આગામી ચાર દિવસ હજુ પણ વરસાદની શક્યતાં