December 22, 2024 6:20 am

ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ : હેલિકોપ્ટરમાં સવાર ચારમાંથી ત્રણ લોકો ગુમ હોવાના અહેવાલ, જેમની શોધખોળ ચાલી રહી છે, એક ક્રૂ મેમ્બરનો બચાવ

હરિયાણા : જીંદના નરવાના પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકે શ્રદ્ધાળુઓથી ભરેલી ટાટા મેજિકને મારી ટક્કર, ત્રણ મહિલાઓ સહિત સાતના ઘટનાસ્થળે જ મોત, અન્ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ

ભારતીય વાયુસેનાના મિગ-૨૯ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતાં બાડમેર સેક્ટરમાં નિયમિત નાઈટ ટ્રેનિંગ મિશન દરમિયાન ક્રેશ ઃ પાયલોટ સુરક્ષિત

પેરાલિમ્પિક્સમાં જેવલીન થ્રોમાં સુમિતે જીત્યો ગોલ્ડ મેડલઃ સુહાસ યથિરાજે પુરુષોની સિંગલ્સ એસએલ-૪ બેડમિન્ટન ઈવેન્ટમાં જીત્યો સિલ્વર, તીરંદાજીમાં શીતલ દેવી અને રાકેશ કુમારે જીત્યો બ્રોન્ઝ