October 10, 2024 1:51 pm

ઝારખંડના પલામ્ જિલ્લામાં આબકારી વિભાગની કોન્સ્ટેબલની ભરતી પ્રફિયા માટે શારીરિક કસોટી દરમિયાન ૨૫ ઉમેદવારો બેભાન : હોસ્પિટલમાં ત્રણના મૃત્યુ

કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર ક્રેશ : કેસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરાઈ રહ્યું હતું, વાયર તૂટવાના કારણે કેસ્ટ્રલ હેલિકોપ્ટર નીચે પડયું : દુર્ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નહિ