May 31, 2025 5:41 am

ગુજરાતના જાણીતા લોકગાયક વિજય સુવાળાની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ, મારામારીના કેસમાં ઓઢવ પોલીસે કાર્યવાહી કરી હોવાની માહિતી, પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી

ઓખામાં મોટાપાયે દેશદ્રોહી પ્રવુતિઓની આશંકાથી કેન્દ્રીય ગુપ્તચર એજન્સી NIAનો પડાવ : વધુ વિગતો મેળવાઈ રહી છે

દેશભરમાં 29 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી 2 સપ્ટેમ્બરની સવાર સુધી પાંચ દિવસ પાસપોર્ટ સેવા બંધ રહેશે, પાસપોર્ટ સેવા પોર્ટલમાં ટેક્નિકલ મેઈન્ટેનન્સના કારણે લેવાયો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી

દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા : જામખંભાળિયામાં આખી રાત વરસાદ વરસ્યો, સવારે છ સુધીમાં 18.5 ઇંચ વરસાદ ખાબક્યો