December 22, 2024 6:03 am

ભારે વરસાદના પગલે જાહેર જનતા માટે કેટલીક સલામતી માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ. તમારા ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખો અને સુરક્ષિત રહો.

અમદાવાદના ગુરુકુલ રોડ પર આવેલ સિગ્મા સેરેન સોસાયટીની બહાર અનુજ જસાણી નામના વ્યક્તિ પર પાર્કિંગના વિવાદને લઈને બબાલ