February 16, 2025 8:18 am

દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર : મંગળા આરતીનો સમય સવારે ૬ વાગ્યે જ્યારે શૃંગાર આરતી સવારે ૧૧ વાગ્યે કરાશે : જન્મોત્સવના દર્શન રાત્રે ૧૨થી ૨:૩૦ વાગ્યા સુધી થઈ શકશે

ભારત બંધના એલાનમાં કાલાવડ ભાજપના ધારાસભ્યના ખૂબ નજીકના ગણાતા લોકો ઉપસ્થિતિ રહેતા અનેક તર્ક-વિતર્ક

પોલીસ દ્રારા એફએસએલ રિપોર્ટ અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરવાની કવાયત શરૂ : મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓના નિવેદન બાદ એડ એજન્સી તરફ તપાસ : ટૂંક સમયમાં થઇ શકે છે કાર્યવાહી

બિહારના આરામાં દુર્ઘટના: ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક્સયુવી ડિવાઈડર સાથે અથડાઈ : એક જ પરિવારના પાંચ લોકોના મોત : બેની હાલત ગંભીર

ઈરાન સમર્થિત હિઝબલ્લાહે ઈઝરાયેલના કબજા હેઠળના ગોલાને હાઈટ્સ પર ૫૦થી વધુ રોકેટ છોડ્યા : આ પહેલો ઈઝરાયેલે લેબનોન સ્થિત આતંકવાદી સંગઠનના હથિયારોના ભંડારને નષ્ટ કરી દીધો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડમાં જામ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ ગુજરાતમાં ૬૦૦ શરણાર્થી બાળકોને આશ્રય આપ્યો હતો