December 21, 2024 12:31 pm

મહારાષ્ટ્રના થાણે સ્થિત બદલાપુરની શાળામાં બે સગીર વિદ્યાર્થીનીઓની કથિત જાતીય સતામણીનો ઉગ્ર વિરોધ : મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા : લોકલ ટ્રેનો રોકી

રાજકોટમાં અઠવાડિયામાં ડેન્ગ્યુના ૧૯ કેસઃ મેલેરિયાનો એક તો ટાઇફોઇડના ૫ કેસ નોંધાયા : સપ્તાહમાં શરદી-ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા-ઉલ્ટીના ૧૭૭૩ કેસ

ચીફ જસ્ટિસે કહ્યું- અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત : પીડિતાની ઓળખ જાહેર થવા પર સુપ્રીમ નારાજ : ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમમાં સુનાવણી

રિલાયન્સ રિટેલ, ટાઇટન સહિત પાંચ મોટી કંપનીઓએ ૫૨ હજાર કર્મચારીઓને છૂટા કર્યા, રિટેલ સેક્ટરમાં મોટાપાયે છટણી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર ભૂમિ ખાતે પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી