December 21, 2024 2:38 pm

લખનૌ : અમૌસી એરપોર્ટ પર રેડિયો એક્ટિવ એલિમેન્ટ લીક થતા હડકંપ, કેન્સર વિરોધી દવાઓનં કન્ટેનર અમૌસી એરપોર્ટથી ગુવાહાટીની ફૂલાઈટ દ્વારા મોકલવાનું હતું, એરપોર્ટ પરનો ૧.૫ દોઢ કિમીનો વિસ્તાર ખાલી કરાવાયો

ગેરકાયદેસર બાંધી દેવાયેલી. 14 ટ્રાવેલ્સની ઓફિસો સીલ મેમ્કો વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ગેરકાયદેસર રીતે રોડ ઉપર બસો પાર્ક કરી ટ્રાફિકજામ કરવા પર અને ગેરકાયદેસર બાંધી દેવાયેલી 14 ટ્રાવેલ્સની ઓફિસો સીલ કરાઈ.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯ તાલુકામાં મેઘમહેર : એકપણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નહિ : સૌથી વધુ દેવભૂમિ દ્વારકા અને અમદાવાદના સાણંદમાં ૨૩-૨૩ મીમી વરસાદ