December 21, 2024 3:58 pm

બનાસકાંઠાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના ઓએસડી બન્યા : તેમના સ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મિહિર પટેલની નિયુક્તિ કરાઈ

અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા : લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય : રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી