December 21, 2024 4:13 pm

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૦.૮૧ % વરસાદ : સૌથી વઘુ કચ્છ ઝોનમાં ૮૭.૩૪ ટકા વરસાદ વરસ્યો : દક્ષિણ ગુજરાતમાં ૮૪.૯૬ ટકા તો સૌરાષ્ટ્રમાં ૭૮.૯૬ ટકા વરસાદ

હિંડનબર્ગના રિપોર્ટને પગલે આજે શેરબજાર નીચં ખલ્યું : સેન્સેક્સમાં ૩૦૦ પોઈન્ટનો તથા નિફ્ટીમાં ૮૦ પોઈન્ટનો ઘટાડો

અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન ઈન્શાનલ્લા જનત પર મેચ ફિક્સિંગના આરોપોને કારણે પાંચ વર્ષનો પ્રતિબંધ : આઈસીસી દ્વારા લેવાયો નિર્ણયઃ બોર્ડ અન્ય 3 ક્રિકેટરોની પણ કરી રહ્યું છે તપાસ

રાજકોટમાં પીડીએમ ફાટક પાસે રાત્રે થયેલી મારામારીમાં સારવાર દરમિયાન સુરેશભાઈ સોલંકીનું મૃત્યુ : બનાવ હત્યામાં પલટાયો : ૯ લોકો વિરુદ્ધ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ભવ્ય સમારોહ સાથે સમાપ્ત : ભારત મેડલ ટેબલમાં ૬ મેડલ સાથે ૭૧મા સ્થાને : ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા