December 21, 2024 4:44 pm

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૩૬ તાલુકામાં વરસાદ : સૌથી વધુ છોટાઉદેપુરમાં ૨.૩ ઇંચ, વડોદરામાં ૨.૧ ઈંચ વરસાદ : ખંભાતમાં ૨ ઈંચ, ગળતેશ્વરમાં ૧.૭ ઇંચ, પાવી જેતપુરમાં ૧.૫ ઇંચ વરસાદ

પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ ૫૭ કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સેહરાવતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન