December 21, 2024 12:06 pm

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ સપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યા બાદ ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામાંની કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે : વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ સર્વેક્ષણ : અધિકારીઓ પાસેથી મેળવી માહિતી

રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું : ગરબાની રમઝટ, રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જે.પી.નડ્ડા તિરંગાયાત્રાનું કરાવશે પ્રસ્થાન

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી, સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન કડીમાં તા. 10/08/2024 ના રોજ “દેશભક્તિ ગીત સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 17 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર અમિતસિંહ રાઠોડ, દ્વિતીય નંબર અવંતિકા ચોધરી અને તૃતીય નંબર નિશા દત્તે પ્રાપ્ત કરેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી રામપ્રસાદ શાસ્ત્રી તેમજ શ્રી જીગ્નેશભાઈ ગોસ્વામીએ સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. તેજસ એ. ઠક્કર દ્વારા પ્રિન્સિપાલ શ્રી ડૉ.ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.