हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- August 7, 2024
- 5:13 am
- No Comments
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના કાજીવાડ અને ખાટકીવાડના આસપાસના 5 કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો : ઝાડા-ઉલ્ટીના ઘણા કેસ નોંધાયા, 2 કેસ કોલેરા પોઝિટીવ આવતા જિલ્લા કલેક્ટરે કર્યો નિર્ણય
Share this post: