December 22, 2024 1:41 am

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ : સૌથી વધુ આણંદમાં ’૧.૪૫ ઇંચ તો કપરાડામાં ૧.૨૨ ઇંચ વરસાદ : ૧૫૦ જેટલા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો

બાંગ્લાદેશની શેરપર જેલમાં પ્રદર્શનકારીઓનો હલ્લાબોલ, ૫૦૦ જેટલા કેદીઓ ભાગી ગયા : દેખાવકારોએ ઢાકામાં ઈન્ડિયા કલ્ચર સેન્ટર પર હુમલો કર્યો : ચાર મંદિરોમાં પણ કરી તોડફોડ

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે દુર્ઘટના… બે મકાન ધરાશાયી, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગરેના પંથા ચોક બેઝ કેમ્પથી બાલતાલ અને પહેલગામ રૂટ માટે રવાના