December 21, 2024 5:48 pm

ડીસાની બદતર હાલત બતાવવા પાલિકાના અધિકારીઓને – ગધેડા પર બેસાડીને પરિક્રમા કરાવવાની મંજૂરી મંગાઈ જાગૃત ધારાશાસ્ત્રીએ ભ્રષ્ટાચારથી કંટાળી નાયબ કલેકટરને પત્ર લખ્યો

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર : વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો : મંદિર પરિસરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલકામાં વરસાદ : ખેરગામમાં નવ ઇંચ તો વલસાડ અને ધરમપુરમાં સવા સાત ઈંચ વરસાદ : ચીખલી, વાસદા અને વઘઈમાં છ-છ ઇંચ વરસાદ : ડાંગ અને કપરાડામાં સાડા પાંચ ઇંચ ખાબક્યો

બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી બાંગ્લાદેશની મુસાફરી નહીં કરવાની આપી સલાહ

બિહારના હાજીપુરમાં હરિહરનાથ મંદિરે જળાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન તારના સંપર્કમાં આવતા વીજ શોક લાગવાથી આઠ લોકોના મોત, કેટલાક ઘાયલ