December 21, 2024 1:16 pm

શેખ હસીના ત્રિપુરાના અગરતલામાં ઉતર્યા હોવાનો દાવો : બાંગ્લાદેશના પીએમ પદ પરથી રાજીનામું આપ્યું : બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતી અંગેનો ચિતાર મેળવવા ક્લેક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી : નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા અને પુરની સ્થિતીમાં જાનમાલનું નુકશાન ન થાય તેનીં તકેદારી રાખવાની આપી સૂચના

સેન્સેક્સ ૨૬૦૦ તો નિફ્ટી ૭૭૧ પોઈન્ટ તૂટ્યોઃ શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોના ૧૫ લાખ કરોડનું ધોવાણ

ગૌતમ અદાણીએ તેમની નિવૃત્તિની યોજના બનાવી હોવાનો રિપોર્ટમાં દાવો : અદાણી ૭૦ વર્ષની ઉંમરે બિઝનેસની જવાબદારીઓમાંથી થવા માંગે છે મુક્ત