December 27, 2024 12:48 am

શેરબજારમાં ઉંચાઈનો નવો રેકોર્ડ : સેન્સેક્સ ૩૩૦ પોઇન્ટના ઉછાળા સાથે ૮૨૦૦૦ને પાર, નિફ્ટી પણ ૧૧૦ પોઇન્ટના ઉછાળા સાથે પ્રથમવાર ૨૫૦૦૦ને પાર

હિમાચલ પ્રદેશ : રામપુરના સમેજ ખાડમાં ફાટ્યું વાદળ, ૧૯ લોકો ગુમ, એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના : ભૂસ્ખલનને કારણે પઠાણકોટ મંડી નેશનેલ હાઈવે પણ બ્લોક થતા વાહનોની લાંબી કતારો લાગી

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસની સંખ્યા ૧૪૨ પર પહોંચી : અત્યાર સુધીમાં ૫૨ કેસ નોંધાયા સાક પોઝિટિવ : શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધીમાં ૫૮ દર્દીઓના મૃત્યુ

કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનનો મામલો : મૃત્યુઆંક ૨૫૦ને વટાવી ગયો : અટ્ટમાલા, મુંડક્કાઈ અને ચુરલમાલા ખાતે સર્ચ ઓપરેશન આજે સવારે ફરી શરૂ