December 26, 2024 11:11 am

પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલ કુસાલેએ ભારતને ત્રીજો મેડલ અપાવ્યો : પુરુષોની ૫૦ મીટર રાઈફલ 3 પોઝિશનમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ઝારખંડના લાતેહાર જિલ્લામાં કાવડ યાત્રીઓનું વાહન હાઇ- ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યું : પાંચ લોકોનાં મૃત્યુ : અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ