અમેરિકામાં ઘુસવા જતા ૧૫૦થી વધુ ગુજરાતી ઝડપાયા હોવાના મળી રહ્યા છે અહેવાલઃ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘુસ્યા હોવાની પ્રાપ્ત થઇ રહી છે માહિતી : મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની સૂત્રો સૂત્રો પાસેથી માહિતી July 27, 2024 by Cb 24 News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બેકાબુ કાર રોડ પરથી નીચે ઉતરી ખીણમાં ખાબકી, પાંચ બાળકો સહીત એક જ : પરિવારના ૮ લોકોના મૃત્યુ July 27, 2024 by Cb 24 News
તિહાર જેલમાં ૧૨૫ કેદીઓ એચઆઇવી પોઝિટિવ નીકળતાં ખળભળાટ, ૨૦૦ને સિફલિસ રોગ થતાં હડકંપ July 27, 2024 by Cb 24 News
સેનાએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા, ડોડામાં સુરક્ષા દળો પર કર્યો હતો હુમલો July 27, 2024 by Cb 24 News
પેરિસ ઓલિમ્પિક : શૂટિંગમાં ભારતીય ખેલાડીઓ ‘મેડલ’ માટે ‘નિશાન’ લગાવવાથી ચુક્યા, બંને ભારતીય ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બહાર July 27, 2024 by Cb 24 News
‘હું બોલતી હતી અને માઇક બંધ કરાયું’, નીતિ આયોગની બેઠક છોડી મમતા બેનરજી અધવચ્ચે બહાર આવ્યાં July 27, 2024 by Cb 24 News
પાટણના સેવાળા ગામના યુવકનું જર્મનીમાં શંકાસ્પદ મૃત્યુ, તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ July 27, 2024 by Cb 24 News
આજરોજ અમદાવાદ નાં ગોતા વિસ્તારમાં આવેલી સારથી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાંદલોડિયા રેલ્વે લાઈન ની આજુબાજુમાં આવેલા જરૂરિયાત વાળા જે વસવાટ કરી રહ્યા છે તેવા દરિદ્ર નારાયણ ને હિતેશભાઈ રાણા તથા રાજેશભાઈ તરફથી શિરો રોટી સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આશરે 170 થી પણ વધુ દરિદ્ર નારાયણ લાભ લીધો સંસ્થા નિયમિત અવિરત ભોજન પ્રસાદનું વિતરણ કરે છે અને એમનું સાર્થક સૂત્ર જમ્યા પહેલા જમાડો તે યથાર્થ છે. July 27, 2024 by Cb 24 News
રાજ્યમાં છેલ્લા ૧૨ કલાકમાં ૭૪ તાલુકામાં વરસાદ : તાપીના ઉચ્છલમાં ૨.૫ ઈંચ, કુકરમુંડામાં ૧.૨૫ ઈચ, નિઝરમાં ૧ ઈચ વરસાદ : સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર July 27, 2024 by Cb 24 News